ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ? મિથ્યાભિમાન મળેલા જીવ માનવીની ભવાઈ કુસુમમાળા મિથ્યાભિમાન મળેલા જીવ માનવીની ભવાઈ કુસુમમાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા મહાત્મા ગાંધી ગોવર્ધનરામ ત્રિપાઠી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા મહાત્મા ગાંધી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકનાટ્ય ભવાઈના ગીતો કે દુહાઓને શું કહેવાય છે ? ચોબોલા અને હરિયાળી બંને પેડા ચોબોલા હરિયાળી ચોબોલા અને હરિયાળી બંને પેડા ચોબોલા હરિયાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? યુગવંદના માણસાઈના દીવા સોરઠ સંતવાણી સિંધુડો યુગવંદના માણસાઈના દીવા સોરઠ સંતવાણી સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પિનાકપાણિ ઉપનામ કોનું છે ? હસુભાઈ યાજ્ઞિક પીતાંબર પટેલ હરીશંકર દવે સુરેશ દલાલ હસુભાઈ યાજ્ઞિક પીતાંબર પટેલ હરીશંકર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હરિસંહિતા’ નામે બૃહત કાવ્ય લખનાર સર્જક કોણ છે ? હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ પ્રેમજી પટેલ સ્વામી આનંદ હરિકૃષ્ણ પાઠક ન્હાનાલાલ પ્રેમજી પટેલ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP