ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કડવા' કયા સ્વરૂપમાં આવે છે ? મહાકાવ્ય આખ્યાન બારમાસી પદ્યવાર્તા મહાકાવ્ય આખ્યાન બારમાસી પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. મહુવા શિયાણી શિનોર સાયલા મહુવા શિયાણી શિનોર સાયલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ધૂમકેતુ ર.વ.દેસાઈ ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ ધૂમકેતુ ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ? દેશળજી પરમાર ડાહ્યાભાઈ ધોળશાજી હાજી મહમ્મદ અલ્લારખિયા ત્રિભુવનદાસ ગજ્જર દેશળજી પરમાર ડાહ્યાભાઈ ધોળશાજી હાજી મહમ્મદ અલ્લારખિયા ત્રિભુવનદાસ ગજ્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? ગોબર, સંતુ : સંતુ રંગીલી રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત કાનજી, જીવી : મળેલા જીવ ગોબર, સંતુ : સંતુ રંગીલી રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત કાનજી, જીવી : મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ? કુંદનિકા કાપડિયા હરિન્દ્ર દવે રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ કુંદનિકા કાપડિયા હરિન્દ્ર દવે રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP