ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના 61મા સુધારા અંતર્ગત પુખ્ત મતદાતાની વયમર્યાદા 21 થી 18 કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1988 1989 1990 1993 1988 1989 1990 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થયેલી હતી ? 1964 1965 1970 1966 1964 1965 1970 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1978માં ભારતીય બંધારણમાં 44મા બંધારણીય સુધારા પછી મૂળભૂત અધિકારોની સંખ્યા ઘટાડીને કેટલી કરવામાં આવી ? 7 5 6 4 7 5 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ કલાઇવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ કલાઇવ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ છે ? નાણાપ્રધાન વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ નાણાપ્રધાન વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ હેઠળ રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળના સત્રો, સત્ર સમાપ્તિ અને વિસર્જન કરી શકે છે ? અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 174 અનુચ્છેદ - 172 અનુચ્છેદ - 173 અનુચ્છેદ - 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP