ટકાવારી (Percentage) 625 ના 20% ના 20% = ___ 25 225 125 75 25 225 125 75 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 625 x (20/100) x (20/100) = 25
ટકાવારી (Percentage) એક જેલમાં દર વર્ષે 200 ટેબલ, 500 ખુરશી અને 100 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે, તો ટેબલની ટકાવારી કેટલી થાય ? 40 30 25 20 40 30 25 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ટેબલ + ખુરશી + કબાટ = કુલ 200 + 500 + 100 = 800 800 → 200 100 → (?) = 100/800 × 200 = 25% સમજણ કુલ 800 માંથી 200 ટેબલ છે.
ટકાવારી (Percentage) જો કોઈ એક સંખ્યાના 30%, 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય ? 850 800 720 750 850 800 720 750 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP જો 30% એ 150 તો 150% એ કેટલા ? (150/30) x 150 = 750
ટકાવારી (Percentage) 150 ના 30% = ___ ? 35 25 55 45 35 25 55 45 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 150 x (30 / 100) = 45
ટકાવારી (Percentage) ગામ X ની વસતી 78000 છે, જે 1200 પ્રતિ વર્ષના દરથી ઘટી રહી છે, જ્યારે ગામ Y ની વસતી 52000 છે, જે 800 પ્રતિ વર્ષના દરથી વધી રહી છે. કેટલા વર્ષે બન્ને ગામોની વસ્તી એકસરખી થશે ? 14 16 આપેલ પૈકી એક પણ નહીં 12 14 16 આપેલ પૈકી એક પણ નહીં 12 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વર્ષની સંખ્યા = (78000 - 52000) / (1200+800)= 26000/2000 = 13
ટકાવારી (Percentage) રાજેશના પગારમાં 10% ઘટાડો કરવામાં આવ્યો. જો તેનો પગાર ફરીથી તેટલો જ કરવો હોય તો કેટલા ટકાનો વધારો કરવો પડે ? 10⅑ ટકા 11⅑ ટકા 11⅕ ટકા 10 ટકા 10⅑ ટકા 11⅑ ટકા 11⅕ ટકા 10 ટકા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 90 → 10 100 → (?) 100/90 × 10 = 11⅑%