Loading [Contrib]/a11y/accessibility-menu.js

પંચાયતી રાજ (Panchayati Raj)
કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ?

પ્રથમ નાણાપંચથી
73માં બંધારણ સુધારા બાદ
બંધારણના આરંભથી
પંચાયતોની 1990માં કરેલી માંગણીઓ બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યના પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયિક પ્રક્રિયા માટે ___ ની વ્યવસ્થા છે.

મામલતદાર કચેરી
સમાધાન પંચ
ન્યાય પંચાયત
ન્યાયની સ્થાનિક અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત રાજ્યમાં, રાજ્યમાં આવેલી પંચાયતોની ચૂંટણી કોણ કરે છે ?

વિકાસ કમિશ્નરશ્રી, ગાંધીનગર
ગુજરાત રાજ્ય પંચાયત પરિષદ
રાજ્યનું ચૂંટણી પંચ
ભારત સરકારનું ચૂંટણીપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો મોટો આધાર શેના પર છે ?

વિસ્તારનું ક્ષેત્રફળ
વિસ્તારની આવક
વિસ્તારમાં ઘરોની સંખ્યા
વસ્તીની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ?

આપેલ તમામ
ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી
ગામોનું નવનિર્માણ
સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ?

26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન
2 ઓક્ટોબર - ગાંધી જયંતિ
12 ફેબ્રુઆરી - સર્વોદય દિન
1 મે, - ગુજરાત સ્થાપના દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP