પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે ? ચાર વર્ષ કોઈ મુદ્દતનથી પાંચ વર્ષ સાત વર્ષ ચાર વર્ષ કોઈ મુદ્દતનથી પાંચ વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 243 D (2)(3) 243 K (3) 243 D (1) 243 K (2) 243 D (2)(3) 243 K (3) 243 D (1) 243 K (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગૌચર ઉપરનું દબાણ હટાવવા કયા કાયદાઓનો ઉપયોગ થઈ શકે ? 1. ગુજરાત પંચાયત ધારો 2. જમીન મહેસુલ ધારો 3. ફોજદારી કાર્યવાહી ધારો 4. ગુજરાત જાહેર મિલકતો અનઅધિકૃત કબજો ખાલી કરાવવા બાબતનો ધારોઉપરમાંથી શું સાચું છે ? 2,4 1,2,3 1,4 1,2,3,4 2,4 1,2,3 1,4 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં ગ્રામ સેવકોનું પદ ક્યારથી દાખલ કરવામાં આવ્યું છે ? ઈ.સ. 1958 ઈ.સ. 1952 ઈ.સ. 1962 ઈ.સ. 1965 ઈ.સ. 1958 ઈ.સ. 1952 ઈ.સ. 1962 ઈ.સ. 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતની ચુંટણી માટેની મતદાયાદીઓ તૈયાર કરવાનું કામ કોણ કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર કેન્દ્ર ચુંટણી પંચ રાજ્ય ચુંટણી પંચ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર કેન્દ્ર ચુંટણી પંચ રાજ્ય ચુંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં કોણ રજૂ કરે છે ? નાણા સચિવ મુખ્ય સચિવ નાણામંત્રી મુખ્યપ્રધાન નાણા સચિવ મુખ્ય સચિવ નાણામંત્રી મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP