કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટ ધારક નાગરિક કેટલા દેશમાં વિઝા વગર જઈ શકે છે ? 85 51 58 45 85 51 58 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ? ભારત ઈન્ડોનેશિયા શ્રીલંકા મ્યાનમાર ભારત ઈન્ડોનેશિયા શ્રીલંકા મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતના પ્રથમ 'ફાયર પાર્ક'નું ઉદઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું ? છત્તીસગઢ બિહાર ઓડીશા મહારાષ્ટ્ર છત્તીસગઢ બિહાર ઓડીશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં TRIFED એ કયા રાજ્યમાં TRIFOOD પાર્ક સ્થાપવા માટે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ કેન્દ્ર સાથે MoU કર્યા ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ગ્રીન બિલ્ડીંગનું પ્રમાણપત્ર મેળવનારું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન કયું છે ? છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કાલુપુર રેલવે સ્ટેશન કેવડીયા રેલ્વે સ્ટેશન નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ કાલુપુર રેલવે સ્ટેશન કેવડીયા રેલ્વે સ્ટેશન નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ 'સી-વિજિલ-21' ની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? ત્રીજી છઠ્ઠી બીજી પ્રથમ ત્રીજી છઠ્ઠી બીજી પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP