પુરસ્કાર (Awards) અમૃતાદેવી બિસ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ? જીવાવરણ વન્યજીવો મૃદાવરણ પર્યાવરણ જીવાવરણ વન્યજીવો મૃદાવરણ પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મવિભૂષણ પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 1971ની સાલમાં ભારતરત્ન એવોર્ડ કોને આપવામાં આવેલ ? ઈન્દિરા ગાંધી મધર ટેરેસા માણેકશા કામરાજ ઈન્દિરા ગાંધી મધર ટેરેસા માણેકશા કામરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત બુદ્ઘ પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) વિકસતી જાતિના સમાજના કલ્યાણ માટે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યકિતને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે ? સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ સયાજીરાજ ગાયકવાડ એવોર્ડ ડો. ભીમરાવ આંબેડકર એવોર્ડ પૂજય રવિશંકર મહારાજ એવોર્ડ સ્વામી વિવેકાનંદ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 'સ્ટેચ્યુ' નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990 ના વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? પ્રહલાદ પારેખ નીતા રામૈયા અનિલ જોષી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ નીતા રામૈયા અનિલ જોષી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP