ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
નાટ્યલેખક, નવલકથાકાર, કેન્દ્ર સરકારમાં મંત્રી અને રાજ્યના ગવર્નર એવી વ્યક્તિ કઈ ?

કનૈયાલાલ મુનશી
પદ્મજા નાયડુ
રાજગોપાલાચારી
નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ધ પ્રોબ્લેમ ઓફ ધ રુપી : ઈટ્સ ઓરીજીન એન્ડ ઈટ્સ સોલ્યુશન' (The problem of the Rupee : Its origin and its solutions)નામનું પુસ્તક કોણે લખ્યું ?

રાજગોપાલાચારી ચક્રવર્તી
એમ.કે. ગાંધી
ડૉ.બી. આર. આંબેડકર
આઈ.જી. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ?

દામોદર બોટાદકર
પન્ના નાયક
સ્વામી આનંદ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
30 ડીસેમ્બર 1971ની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુ વિજ્ઞાનીનું અમદાવાદ ખાતે નિધન થયું હતું ?

વિક્રમ સારાભાઈ
ત્રિભુવનદાસ ગજ્જર
હોમી ભાભા
નટવરલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP