ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કોણ સબલ્ટર્ન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે ? માર્કસ મેક્સવેબર માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર માર્કસ મેક્સવેબર માલ્યસ ડૉ.બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? નડિયાદ અમદાવાદ સુરત વડોદરા નડિયાદ અમદાવાદ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતમાં લોકનાયક તરીકે કોણ ઓળખાય છે ? વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ બબલાભાઈ મહેતા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? આંધ્ર પ્રદેશ ઓરિસ્સા તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ઓરિસ્સા તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "કુમાર" સામયિકના સ્થાપક - સંપાદક કોણ હતાં ? રવિશંકર રાવળ હાજી અલ્લારખાં શિવજી ચાંપશીભાઈ ઉદેશી બચુભાઈ રાવત રવિશંકર રાવળ હાજી અલ્લારખાં શિવજી ચાંપશીભાઈ ઉદેશી બચુભાઈ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) "આર્ટ ઓફ લિવિંગ"ના પ્રણેતા કોણ ? અમૃતાનંદમીય દેવી શ્રી શ્રી રવિશંકર અનંતાનંદતીર્થ રજનીશ અમૃતાનંદમીય દેવી શ્રી શ્રી રવિશંકર અનંતાનંદતીર્થ રજનીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP