ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગુજરાતમાં શ્વેતક્રાંતિના પ્રણેતા તરીકે કોણ ઓળખાણ પામ્યું છે ? ત્રિભુવનદાસ પટેલ રામસિંહ પરમાર એમ.એમ. પટેલ ડૉ.વર્ગીસ કુરિયન ત્રિભુવનદાસ પટેલ રામસિંહ પરમાર એમ.એમ. પટેલ ડૉ.વર્ગીસ કુરિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઈન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ વડોદરા નડિયાદ સુરત અમદાવાદ વડોદરા નડિયાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેના પૈકી કોણે જાહેર કર્યું કે, "રાષ્ટ્રની આર્થિક અને સામાજિક કલ્યાણ નીતિઓની જવાબદારી અદાલતો પાસે નહીં, સંસદ પાસે હોવી જોઈએ". આંબેડકર મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ આંબેડકર મહાત્મા ગાંધી ઇન્દિરા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી (1939)માં ગુજરાતના કયા શહેરમાં સૌપ્રથમ આદિવાસી કન્યા આશ્રમની સ્થાપના થઈ ? સંતરામપુર દાહોદ ગોધરા ઝાલોદ સંતરામપુર દાહોદ ગોધરા ઝાલોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને 1946-47 દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા ? ઓરિસ્સા આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ઓરિસ્સા આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP