ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
"ડાંગની દીદી" ના હુલામણા નામે લોકહૃદયમાં કોણે સ્થાન પ્રાપ્ત કર્યું ?

રત્નાબેન પલાસ
અનસુયાબેન પટેલ
મણીબેન પટેલ
પૂર્ણિમાબેન પકવાસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ?

અનસુયાબેન સારાભાઈ
મૃણાલિની સારાભાઈ
ગૌતમ સારાભાઈ
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક, આચાર્ય તરીકે સેવાઓ આપી અને ગાંધીજીએ તેમને "સવાઈ ગુજરાતી" તરીકે ઓળખાવ્યા તે લેખક કોણ છે ?

દામોદર બોટાદકર
કાકાસાહેબ કાલેલકર
સ્વામી આનંદ
પન્ના નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મજુર સંગઠનની પ્રવૃત્તિ સાથે કોણ સંકળાયેલ છે ?

પૂર્ણિમાબેન પકવાસા
અનસુયાબેન સારાભાઈ
દિવાળીબેન ભીલ
ઈલાબેન ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
મહાનુભાવોનું નામ અને જૂદુંનામ(Sobriquet)ની જોડ પૈકી અયોગ્ય જોડ શોધો.

બાળ ગંગાધર ટિળક - લોકમાન્ય
અબ્દુલ ગફારખાન - સરહદના ગાંધી
સી.આર. દાસ - દેશબંધુ
લાલ બહાદુર શાસ્ત્રી - લોખંડી પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries)
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

હિન્દુ મુસ્લિમ એકતા
બંધારણના ઘડવૈયા
બૌદ્ધ ધર્મના પ્રચાર
અસ્પૃશ્યતા નિવારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP