સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 675 ને કઈ ન્યૂનતમ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણધન સંખ્યા બને ? 7 6 8 5 7 6 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ધારો કે 24 = 6, 34 = 7 હોય તો, 64 = ___ ના ઉતરમાં નીચેના પૈકી કયો જવાબ સાચો છે ? 10 12 9 8 10 12 9 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ___ તે ક્યા પ્રકારની શ્રેણી છે ? વિષમ સમાંતર ગુણોત્તર ફિબોનાકી વિષમ સમાંતર ગુણોત્તર ફિબોનાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ કરતા 36 જેટલી નાની થાય છે, તો મૂળ સંખ્યા શોધો. 62 32 23 26 62 32 23 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિઃશેષ ભાગી શકાય ? 2016 3024 7.58 1008 2016 3024 7.58 1008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 9999 9828 4912 9900 9999 9828 4912 9900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP