સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ છે ? ડૉ. જયંત નાર્સીકર ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય ડૉ. મેઘનાથ સહા ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. જયંત નાર્સીકર ડૉ. પ્રફુલ્લચંદ્ર રાય ડૉ. મેઘનાથ સહા ડૉ. હરગોવિંદ ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક સમતલ અરીસાની સામે 20સે.મી. અંતરે વસ્તુ મૂકેલી છે, તેથી મળતા પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું ? 30 સે.મી. 20 સે.મી. 40 સે.મી. 10 સે.મી. 30 સે.મી. 20 સે.મી. 40 સે.મી. 10 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓસ્ટીઓમલાસીયા (osteomalacia) રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન E વિટામિન C વિટામિન B12 વિટામિન D વિટામિન E વિટામિન C વિટામિન B12 વિટામિન D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એ, ડી, ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે ___ ની જરૂર પડે છે. ઉત્સેચકો પ્રોટીન ચરબી પાણી ઉત્સેચકો પ્રોટીન ચરબી પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની દૈનિક ગતિનો વેગ શૂન્ય ક્યા હોય છે ? ધ્રુવ ઉપર વિષુવવૃત્ત પર ક્યાંય નહી પૃથ્વીના પેટાળમાં ધ્રુવ ઉપર વિષુવવૃત્ત પર ક્યાંય નહી પૃથ્વીના પેટાળમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંતરરાષ્ટ્રીય માપ મુજબ કોમ્પેક્ટ ડીશના કદ માપ નક્કી થયેલા છે. આના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP