સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? યકૃત મૂત્રપિંડ મગજ હ્યદય યકૃત મૂત્રપિંડ મગજ હ્યદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ? બુધ ગુરૂ મંગળ પૃથ્વી બુધ ગુરૂ મંગળ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે ? શ્વેતકણ થાઇરોઇડ ઇન્સ્યુલિન હિમોગ્લોબીન શ્વેતકણ થાઇરોઇડ ઇન્સ્યુલિન હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતનું પ્રથમ સ્પેસ મ્યુઝિયમ ક્યાં નિર્માણ પામ્યું છે ? ભોપાલ દિલ્હી હૈદરાબાદ બેંગ્લોર ભોપાલ દિલ્હી હૈદરાબાદ બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ? એમોનીયો કળી ચૂનો ફેરિક ક્લોરાઈડ ફટકડી (એલમ) એમોનીયો કળી ચૂનો ફેરિક ક્લોરાઈડ ફટકડી (એલમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ફેધમ = ___ મીટર 2 2.5 1.8 2.1 2 2.5 1.8 2.1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP