સામાન્ય વિજ્ઞાન (General Science) અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે ? એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ કોસ્ટિક સોડા મોરથુથુ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ કોસ્ટિક સોડા મોરથુથુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા કણો તટસ્થ કણો તરીકે ઓળખાય છે ? ઈલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન હાઈડ્રોજન ઈલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેવી વોટરનું બીજું નામ શું છે ? હેવીરેમ સોનેરીયમ ડયુટેરીયમ યુગોરીમ હેવીરેમ સોનેરીયમ ડયુટેરીયમ યુગોરીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દરરોજ લગભગ કેટલી હવા શ્વાસમાં વાપરે છે ? 455 ઘનફુટ 375 ઘનફુટ 320 ઘનફુટ 200 ઘનફુટ 455 ઘનફુટ 375 ઘનફુટ 320 ઘનફુટ 200 ઘનફુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેરળના દરિયાકિનારાની રેતી મેટલની કાચી ધાતુની જેમ ફળદ્રુપ છે જેને ભવિષ્યના મેટલ તરીકે ગણવામાં આવે છે તે કયો મેટલ છે ? રેડિયમ ટાઈટેનિયમ પ્લુટોનિયમ ઝિર્કોનિયમ રેડિયમ ટાઈટેનિયમ પ્લુટોનિયમ ઝિર્કોનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ વર્ષ એટલે શું ? પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશનું વક્રીભવન પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશનું વક્રીભવન પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP