સામાન્ય વિજ્ઞાન (General Science) જીભ આવી હોય તો કયું વિટામીન લેવું પડે ? વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન ઈ વિટામીન એ વિટામિન કે વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન ઈ વિટામીન એ વિટામિન કે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તર ક્યાં વિકિરણોનું શોષણ કરે છે ? પારકત અલ્ટ્રાસોનિક ઈન્ફ્રાસોનિક પારજાંબલી પારકત અલ્ટ્રાસોનિક ઈન્ફ્રાસોનિક પારજાંબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) RDX નામનાં વિસ્ફોટક પદાર્થની શોધ કયા દેશના, કયા વૈજ્ઞાનિકે કરેલ હતી ? ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ જર્મન-હેનિગે ફ્રાન્સ-હેમીંગ ઓસ્ટ્રેલિયા-વિલ્ફ્રેડ સ્વીડન-આલ્ફ્રેડ નોબેલ જર્મન-હેનિગે ફ્રાન્સ-હેમીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાજ્ય રોજગાર અને તાલીમ સંચનાલય કઈ જગ્યાએ આવેલ છે ? અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે ? હિલિયમના સંયોજનથી આપેલ પૈકી એક પણ નહીં હાઈડ્રોજનના સંયોજનથી યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી હિલિયમના સંયોજનથી આપેલ પૈકી એક પણ નહીં હાઈડ્રોજનના સંયોજનથી યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધનુષની પણછને ખેંચવામાં આવે ત્યારે કઈ ઊર્જા સંગ્રહિત થાય છે ? સ્નાયુ ઊર્જા ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા ઉષ્મા ઊર્જા સ્નાયુ ઊર્જા ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જા ઉષ્મા ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP