સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રિક સગડી, થર્મોસ, સોલાર વોટર હીટર વગેરેમાં કયા ગ્લાસનો ઉપયોગ થાય છે ? ગ્લાસવુલ ટફન ગ્લાસ ફોટોક્રોમિક ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ગ્લાસવુલ ટફન ગ્લાસ ફોટોક્રોમિક ગ્લાસ ઓપ્ટિકલ ફાઈબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ? સોનું લોખંડ ટંગસ્ટન પ્લેટિનમ સોનું લોખંડ ટંગસ્ટન પ્લેટિનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ ___ છે. લોટ ચોખા માછલી તેલીબિયાં લોટ ચોખા માછલી તેલીબિયાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં ___ શર્કરા રહેલ છે. એમાયલોઝ સુક્રોઝ લેક્ટોઝ ફ્રૂકટોઝ એમાયલોઝ સુક્રોઝ લેક્ટોઝ ફ્રૂકટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુખ્ત મનુષ્યનું હૃદય પ્રતિ મિનિટે કેટલી વાર ધબકે છે ? 96 72 84 60 96 72 84 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગકારક વિષાણુના કારણે કમળો થાય છે ? હિપેટાઈટીસ બેસીલસ એન્થ્રેસીસ ટયુબરકલ બેસીલસ ઈ કોલાઈ હિપેટાઈટીસ બેસીલસ એન્થ્રેસીસ ટયુબરકલ બેસીલસ ઈ કોલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP