સામાન્ય વિજ્ઞાન (General Science) બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ? વાસ્તવિક અને નાનું આભાસી અને મોટું આભાસી અને નાનું વાસ્તવિક અને મોટું વાસ્તવિક અને નાનું આભાસી અને મોટું આભાસી અને નાનું વાસ્તવિક અને મોટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતાં કેટલા સમયના તફાવતથી દેખાય છે ? 20 મિનિટના વિલંબથી 2 મિનિટ વહેલો 20 મિનિટ વહેલો 2 મિનિટના વિલંબથી 20 મિનિટના વિલંબથી 2 મિનિટ વહેલો 20 મિનિટ વહેલો 2 મિનિટના વિલંબથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 kg દળ ધરાવતા પદાર્થનું પૃથ્વી પર વજન કેટલું હશે ? 1 kg 9.8 N 1 N 9.8 kg 1 kg 9.8 N 1 N 9.8 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 21 જૂન દિવસ કયા નામે ઓળખાય છે ? મકરસંક્રાંતિ કર્કસંક્રાંતિ વસંતસંપાત શરદસંપાત મકરસંક્રાંતિ કર્કસંક્રાંતિ વસંતસંપાત શરદસંપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'પ્રકાશ વર્ષનો' ઉપયોગ શામાં થાય છે ? અંતર માપવા સમયગાળો માપવા વજન માપવા પ્રકાશની તીવ્રતા માપવા અંતર માપવા સમયગાળો માપવા વજન માપવા પ્રકાશની તીવ્રતા માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રીક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP