સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? ઊભયજીવી જળચર ખેચર ભૂચર ઊભયજીવી જળચર ખેચર ભૂચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન 'સી' ક્યાં ફળમાંથી સૌથી વધુ મળે છે ? કેરી હરડે આમળાં કેળાં કેરી હરડે આમળાં કેળાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુરદર્શક કાચનું SI Unit Power નીચે મુજબ છે. ન્યુટન મીટર્સ લ્યુમન્સ ડાયોપ્ટર ન્યુટન મીટર્સ લ્યુમન્સ ડાયોપ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીનો ધૂમકેતુ છેલ્લે પૃથ્વી પરથી ઈ.સ. 1986 માં નરી આંખે જોવા મળ્યો હતો, હવે ક્યારેય જોવા મળશે ? ઈ.સ. 2061-62 ઈ.સ. 2020-21 ઈ.સ. 2025-26 ઈ.સ. 2067-68 ઈ.સ. 2061-62 ઈ.સ. 2020-21 ઈ.સ. 2025-26 ઈ.સ. 2067-68 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓલેરી કલ્ચર એટલે શું થાય ? તેલ ધરાવતા છોડમાંથી બાયોડીઝલ મેળવવાનું વિજ્ઞાન આપેલ પૈકી એક પણ નહીં શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન ફળોને લાંબા સમય માટે તાજું રાખવાનું વિજ્ઞાન તેલ ધરાવતા છોડમાંથી બાયોડીઝલ મેળવવાનું વિજ્ઞાન આપેલ પૈકી એક પણ નહીં શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન ફળોને લાંબા સમય માટે તાજું રાખવાનું વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી ઊર્ધ્વપાતી પદાર્થ ઓળખો. નવસાર કપૂર આપેલ તમામ આયોડિન નવસાર કપૂર આપેલ તમામ આયોડિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP