સામાન્ય વિજ્ઞાન (General Science) કેલિડોસ્કોપમાં બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલા માપનો હોય છે ? 45° 60° 120° 90° 45° 60° 120° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું રસાયણ પાક સંરક્ષણ માટે વપરાતું નથી ? પોટેશિયમ પરમેંગેનેટ BHC એલ્ડ્રિન એન્ડ્રિન પોટેશિયમ પરમેંગેનેટ BHC એલ્ડ્રિન એન્ડ્રિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દરરોજ લગભગ કેટલી હવા શ્વાસમાં વાપરે છે ? 200 ઘનફુટ 455 ઘનફુટ 375 ઘનફુટ 320 ઘનફુટ 200 ઘનફુટ 455 ઘનફુટ 375 ઘનફુટ 320 ઘનફુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? હ્યદય મગજ યકૃત મૂત્રપિંડ હ્યદય મગજ યકૃત મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એનોરેક્સીયા નર્વોસા એટલે... વારંવાર ખાવાની ઈચ્છા ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી માટી ખાવાની ઈચ્છા વધુ પડતુ ખાવાની ઈચ્છા વારંવાર ખાવાની ઈચ્છા ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી માટી ખાવાની ઈચ્છા વધુ પડતુ ખાવાની ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુર્થ અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે ? 100 × 10⁵ કિ.મી. 110 × 10⁶ કિ.મી. 150 × 10⁶ કિ.મી. 70 × 10⁵ કિ.મી. 100 × 10⁵ કિ.મી. 110 × 10⁶ કિ.મી. 150 × 10⁶ કિ.મી. 70 × 10⁵ કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP