ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજીત કરવામાં આવેલ છે ? 89મા 88મા 85મા 87મા 89મા 88મા 85મા 87મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___ અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-39ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-39ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાજ્યના રાજ્યપાલ (ગવર્નર)ની નિમણૂક કોણ કરે છે ? રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ભારતની સંસદ રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ભારતની સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે ? વિધાનસભા પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ વિધાનસભા પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? ઓડિશા મધ્ય પ્રદેશ કર્ણાટક કેરળ ઓડિશા મધ્ય પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP