ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ? 22 સભ્યો 25 સભ્યો 18 સભ્યો 30 સભ્યો 22 સભ્યો 25 સભ્યો 18 સભ્યો 30 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી માનનીય વડાપ્રધાનશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી માનનીય વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 309 કલમ 311 કલમ 312 કલમ 310 કલમ 309 કલમ 311 કલમ 312 કલમ 310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી ? સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. સૈન્ય અદાલતની સજા માફ કરવી દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષામાં ઘટાડો કરવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિની શિક્ષાનો અમલ સ્થગિત કરાવવો. દોષિત ઠરાવાયેલ વ્યક્તિને શિક્ષાની માફી આપવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP