Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 7 મીટર ત્રિજયા વાળી વર્તુળાકાર લોખંડની ટાંકીને પ્રતિ ચોરસ મીટર રંગકામ કરવાનો ખર્ચ રૂ.120 છે. તો અંદર-બહાર રંગવાનો કુલ ખર્ચ કેટલો થશે ? 118800 110880 110808 110088 118800 110880 110808 110088 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતાં ? શારદા મુખર્જી સરોજિની નાયડું કુમુદબેન જોષી પ્રતિભા પાટીલ શારદા મુખર્જી સરોજિની નાયડું કુમુદબેન જોષી પ્રતિભા પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District How ___ children have you ? long more many much long more many much ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતના હાલના મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ છે ? નસીમ ઝૈદી એસ.વાય. કુરેશી એચ.એસ. બ્રહ્મા વી. એસ. સંપત નસીમ ઝૈદી એસ.વાય. કુરેશી એચ.એસ. બ્રહ્મા વી. એસ. સંપત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? એક પણ નહીં વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી એક પણ નહીં વડાપ્રધાન રાજ્યપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District બરકત વીરાણીનું ઉપનામ જણાવો ? બેફામ સ્નેહ રશ્મિ કલાપી ઉસનશ્ બેફામ સ્નેહ રશ્મિ કલાપી ઉસનશ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP