ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાન આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 15 જાન્યુઆરી 1947 1 જાન્યુઆરી 1948 1 માર્ચ 1947 26 જાન્યુઆરી 1950 15 જાન્યુઆરી 1947 1 જાન્યુઆરી 1948 1 માર્ચ 1947 26 જાન્યુઆરી 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ? શશીકાંત લાખાણી રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પરમાર શશીકાંત લાખાણી રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકીયા મનુભાઈ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૌલિક અધિકાર સાથે જોડાયેલા મેગ્નાકાર્ટા ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો ? 1015 1815 1215 1615 1015 1815 1215 1615 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1687 1752 1681 1761 1687 1752 1681 1761 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ રાષ્ટ્રીય પંચની રચના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ? 358 226 242 338 358 226 242 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણનાં કયા અનુચ્છેદમાં ન્યાયાલયની ભાષા સંબંધી જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ 343 અનુચ્છેદ 346 અનુચ્છેદ 348 અનુચ્છેદ 351 અનુચ્છેદ 343 અનુચ્છેદ 346 અનુચ્છેદ 348 અનુચ્છેદ 351 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP