સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 અને બન્ને અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે. તે સંખ્યા ___ છે. 18 71 17 70 18 71 17 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (1.3)³ - (0.6)³ - (0.7)³ ની કિંમત ___ મળે. 1.638 1.368 1.863 0(zero) 1.638 1.368 1.863 0(zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 42, 70 અને 84માં મોટામાં મોટો સામાન્ય અવયવ ___ છે. 12 14 7 6 12 14 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-1/3) ના વિરોધીનો વ્યસ્ત ___ છે. (-1/3) (-3) 3 ⅓ (-1/3) (-3) 3 ⅓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ ફુટ = ___ ચોરસ ઈંચ. 12 24 144 36 12 24 144 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ગાણિતીક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા ___ છે. ½ આપેલ પૈકી કોઈ નહીં 0(Zero) 1 ½ આપેલ પૈકી કોઈ નહીં 0(Zero) 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP