Talati Practice MCQ Part - 3
રાહુલના 7 વિષયોના માકર્સની સરેરાશ 80 છે. ગણિતને બાદ કરતાં 6 વિષયોની સરેરાશ 85 છે. તો ગણિતમાં તેને કેટલા માકર્સ હશે ?

50
98
89
68

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ત્રણ અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતાં શું પરીણામ આવે ?

899
999
889
989

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે ?

તાલુકા પંચાયતના પ્રમુખ
વિકાસ કમિશનર
જીલ્લા પંચાયતના પ્રમુખ
જીલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP