Talati Practice MCQ Part - 6 અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ? 18% 24% 6% 12% 18% 24% 6% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદમાં નથી ? જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ પછી પ્રીતિ કયાંથી નૃપહૃદયમાં એ પર હો ! હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે. હૈયાં વાસો નહિ શું વસતાં કે હશે સ્નેહભીનાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 We ___ show merey ___ the poor and the needy. can, for will, on do, in should, towards can, for will, on do, in should, towards ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતની રાષ્ટ્રીય આવક ગણવાનો સૌપ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો ? દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ રમેશચંદ્ર દત્ત ફિન્ડલે શિરાસ દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ રમેશચંદ્ર દત્ત ફિન્ડલે શિરાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : મનમાં સમસમી જવું આશા ન રહેવી ધૂંધવાઈ જવું નારાજ થઈ જવું મૂંગા થઈ જવું આશા ન રહેવી ધૂંધવાઈ જવું નારાજ થઈ જવું મૂંગા થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ઝૂલણાં મનહર દોહરો ચોપાઈ ઝૂલણાં મનહર દોહરો ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP