સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ? લોખંડ કપાસ ખનિજ તેલ ખાતર લોખંડ કપાસ ખનિજ તેલ ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ? પાલનપુર પોરબંદર જસદણ ભાવનગર પાલનપુર પોરબંદર જસદણ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ? સપ્તર્ષિ આકાશમાં શનિ હોકાયંત્ર મંદિરમાં સ્થાપિત શિવલિંગ સપ્તર્ષિ આકાશમાં શનિ હોકાયંત્ર મંદિરમાં સ્થાપિત શિવલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ? General Development Control Rules General Development Controlling Regulations General Development Control Regulations General Development Control Reforms General Development Control Rules General Development Controlling Regulations General Development Control Regulations General Development Control Reforms ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કુંભારીયા ગામમાં જૈનધર્મના કયા તીર્થકરના દેરાસર આવેલા છે ? 1. મહાવીર સ્વામી 2. પાર્શ્વનાથ3. નેમિનાથ 4. શાંતિનાથ 5. સંભવનાથ આપેલ તમામ માત્ર 1,2,3 માત્ર 2,3,4 માત્ર 1,2,3,4 આપેલ તમામ માત્ર 1,2,3 માત્ર 2,3,4 માત્ર 1,2,3,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP