ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 331 આર્ટિકલ – 334 આર્ટિકલ – 335 આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 331 આર્ટિકલ – 334 આર્ટિકલ – 335 આર્ટિકલ – 333 (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય જોડકાં જોડો.(a) રાજ્યના એડવોકેટ જનરલ (b) સંસદની રચના(c) વડી અદાલતોની રચના(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ(1) આર્ટિકલ - 165(2) આર્ટિકલ - 244(3) આર્ટિકલ - 216(4) આર્ટિકલ – 79 c-2, d-3, b-4, a-1 b-2, a-1, c-3, d-4 d-2, c-3, a-1, b-4 a-1, b-3, d-4, c-2 c-2, d-3, b-4, a-1 b-2, a-1, c-3, d-4 d-2, c-3, a-1, b-4 a-1, b-3, d-4, c-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? કઠોરોપનિષદ ઋગ્વેદ સામવેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ ઋગ્વેદ સામવેદ મૂંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદામંત્રી અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ માટે એક સંસદ રહેશે તેમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા આપેલ બધા જ માન. રાષ્ટ્રપતિ રાજ્ય સભા લોકસભા આપેલ બધા જ માન. રાષ્ટ્રપતિ રાજ્ય સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? ચોથા ત્રીજા છઠ્ઠા પાંચમા ચોથા ત્રીજા છઠ્ઠા પાંચમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP