GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મીહીર એક પેન અને ચાર નોટબુક રૂ. 70 માં ખરીદે છે. જો તે એક નોટબુક અને ચાર પેન ખરીદે તો તેણે રૂ. 55 ચૂકવવા પડે, તો એક નોટબુક અને એક પેનની કુલ કિંમત ___ થાય. રૂ. 35 રૂ. 15 રૂ. 25 રૂ. 30 રૂ. 35 રૂ. 15 રૂ. 25 રૂ. 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકિંગ રેગ્યુલેશન એકટ પ્રમાણે દર વર્ષે બેંકે પોતાના નફામાંથી ___ % જેટલી રકમ અનામત ભંડોળ ખાતે લઈ જવી જોઇએ. 15 5 10 20 15 5 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.ચશમપોશી કરવી આપેલ પૈકી એક પણ નહીં કાલાવાલા કરવા ઘાલમેલ કરવી ભૂલ કરી બેસવું આપેલ પૈકી એક પણ નહીં કાલાવાલા કરવા ઘાલમેલ કરવી ભૂલ કરી બેસવું ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 1970માં પસાર થયેલા પેટન્ટના કાયદા અનુસાર પેટન્ટની મુદત દવા, ખોરાક, રસાયણ વગેરેની બાબતમાં ___ વર્ષ અને અન્ય પેટન્ટની બાબતમાં ___ વર્ષ રાખવામાં આવી હતી. વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ 7 વર્ષ અને 14 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ વધુમાં વધુ બન્ને માટે 10 વર્ષ 3 વર્ષ અને 5 વર્ષ 7 વર્ષ અને 14 વર્ષ 5 વર્ષ અને 8 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 15% થી વધુ પરંતુ 20% થી ઓછું ડિવિડન્ડ (ભરપાઈ શેર મૂડીના) જાહેર કરવામાં આવે તો નફાના કેટલા ટકા અનામત ખાતે ફાળવવા જોઇએ ? ચાલુ વર્ષના નફાના 5% ચાલુ વર્ષના નફાના 2.5% આપેલ પૈકી એક પણ નહીં ચાલુ વર્ષના નફાના 7.5% ચાલુ વર્ષના નફાના 5% ચાલુ વર્ષના નફાના 2.5% આપેલ પૈકી એક પણ નહીં ચાલુ વર્ષના નફાના 7.5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 I have to return this book today. (Change the voice) This book has been returned by me today This book had to be returned by me today This book has to be returned by me today This book is to be returned by me today This book has been returned by me today This book had to be returned by me today This book has to be returned by me today This book is to be returned by me today ANSWER DOWNLOAD GUJARATI MCQ APP