ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય-સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી - તંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 50 49 48 47 50 49 48 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારે કોની ભલામણથી પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કરી ? સંસદનો ઠરાવ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ 10મું નાણાપંચ આયોજન પંચ સંસદનો ઠરાવ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ 10મું નાણાપંચ આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ બંને ચેરમેન આપેલ માંથી એક પણ નહીં સ્પીકર આપેલ બંને ચેરમેન આપેલ માંથી એક પણ નહીં સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ કેબિનેટ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેબિનેટ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના અનુચ્છેદ 1 (1) કહે છે રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. બંધારણના આરંભે નાગરિકત્વ રાજ્ય કોઈ વ્યક્તિને કાયદા સમક્ષ સમાનતાની ના પાડી શકશે નહીં ઈન્ડિયા, અર્થાત, ભારત રાજ્યનો સંઘ રહેશે અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કર્યો. બંધારણના આરંભે નાગરિકત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ? સંપત્તિ હક્ક સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક શોષણ વિરોધી હક્ક સંપત્તિ હક્ક સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક શોષણ વિરોધી હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP