ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંઘના હિસાબો કોને રજૂ કરે છે ? રાષ્ટ્રપતિ નાણામંત્રીને એક પણ નહીં વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણામંત્રીને એક પણ નહીં વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે ? 65 વર્ષ 60 વર્ષ 62 વર્ષ 58 વર્ષ 65 વર્ષ 60 વર્ષ 62 વર્ષ 58 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? મુંડકોપનિષદ રામાયણ શતપથ બ્રાહ્મણ ઋગ્વેદ મુંડકોપનિષદ રામાયણ શતપથ બ્રાહ્મણ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અધ્યક્ષના મતને શું કહે છે ? આડકતરો મત ધ્વનિ મત નિર્ણાયક મત સીધો મત આડકતરો મત ધ્વનિ મત નિર્ણાયક મત સીધો મત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદીય પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે ? જર્મની કેનેડા ઈંગલેન્ડ અમેરિકા જર્મની કેનેડા ઈંગલેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP