ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે ? ચાર ત્રણ છ પાંચ ચાર ત્રણ છ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના આમુખમાં "આર્થિક ન્યાય" શબ્દ કઈ બાબતનો ઠરાવ છે ? ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય ન્યાયના વહીવટમાં અર્થતંત્ર સામાજિક આર્થિક ક્રાંતિ સંપત્તિનું સમાન વિતરણ ગરીબોને સસ્તો ન્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? આસામ હિમાચલ પ્રદેશ ઝારખંડ નાગાલેન્ડ આસામ હિમાચલ પ્રદેશ ઝારખંડ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વાણી સ્વાતંત્ર્યના અધિકારની જોગવાઈ કઈ ધારામાં કરવામાં આવેલી છે ? 19 25 22 18 19 25 22 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા ? કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકિયા મનુભાઈ પાલખીવાલા નટવરલાલ શાહ કલ્યાણજી મહેતા કુંદનલાલ ધોળકિયા મનુભાઈ પાલખીવાલા નટવરલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં શેનો સમાવેશ થાય છે ? કોઈ નહીં રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા, લોકસભા કોઈ નહીં રાજ્યસભા, લોકસભા, રાષ્ટ્રપતિ લોકસભા રાજ્યસભા, લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP