ભારતનું બંધારણ (Constitution Of India) દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે ? સંસદ માનનીય રાજ્યપાલશ્રી માનનીય વડાપ્રધાનશ્રી માનનીય રાષ્ટ્રપતિશ્રી સંસદ માનનીય રાજ્યપાલશ્રી માનનીય વડાપ્રધાનશ્રી માનનીય રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ અનુસાર સંસદમાં કોનો સમાવેશ થાય છે ? માનનીય રાષ્ટ્રપતિ માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા રાજ્યસભા લોકસભા માનનીય રાષ્ટ્રપતિ માનનીય રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન સંસદ રાજ્યસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે છત્તીસગઢ, ઝારખંડ નવા રાજ્યો બન્યા ? ઈ.સ.2012 ઈ.સ.2010 ઈ.સ.2000 ઈ.સ.2005 ઈ.સ.2012 ઈ.સ.2010 ઈ.સ.2000 ઈ.સ.2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા પ્રદત નીચેનામાંથી કયો અધિકાર બિન નાગરિકોને પણ ઉપલબ્ધ છે ? દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર સંવૈધાનિક ઉપચારનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. દેશના કોઇપણ ભાગમાં ફરવાનો અને વસવાટનો અધિકાર સંપત્તિને અર્જિત કરવાનો અધિકાર સંવૈધાનિક ઉપચારનો અધિકાર અભિવ્યક્તિને પણ ઉપલબ્ધ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of India) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાં સચિવ ભારતના નાણાંમંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાં સચિવ ભારતના નાણાંમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP