ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની રચના વખતે બંધારણસભાના કેટલા સભ્યો હતા ? 380 390 391 389 380 390 391 389 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેટલા દેશો માનવ અધિકાર સમિતિના સભ્યો છે ? 53 22 30 75 53 22 30 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. દેશના શાસનમાં પાયાગત છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ? ઈ.સ.1958 ઈ.સ.1957 ઈ.સ.1955 ઈ.સ.1956 ઈ.સ.1958 ઈ.સ.1957 ઈ.સ.1955 ઈ.સ.1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ? સંસદની આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાનની મંત્રીમંડળની સંસદની આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાનની મંત્રીમંડળની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ? શ્રી સકરીયા કમીશન શ્રી કિષ્ણા સમિતિ શ્રી અશોક સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી કિષ્ણા સમિતિ શ્રી અશોક સમિતિ શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP