ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીરને વિશિષ્ટ દરજ્જો આપતી જોગવાઈ કઈ કલમ અન્વયે છે? 306 370 309 311 306 370 309 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં નાણાંકીય ખરડો મુકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ? નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાં પંચ વડાપ્રધાન નાણાંપ્રધાન રાષ્ટ્રપતિ કેન્દ્રીય નાણાં પંચ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? રશિયા ભારત બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. રશિયા ભારત બ્રિટન (યુ.કે.) યુ.એસ.એ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન આપેલ તમામ પ્રધાનમંત્રી ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન આપેલ તમામ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 92 બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી ? તેલુગુ કોંકણી ગુજરાતી બોડો તેલુગુ કોંકણી ગુજરાતી બોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો રાજ્યસભાના અધ્યક્ષ કાર્યકારી રાષ્ટ્રપતિ બને તો તેમની અધ્યક્ષ તરીકેની જવાબદારી ___ નિભાવે છે. નાયબ અધ્યક્ષ અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. નવા ચૂંટાયેલા અધ્યક્ષ નાયબ અધ્યક્ષ અધ્યક્ષ દ્વારા નિયુક્ત કરાયેલ રાજ્યસભાના સદસ્ય તેઓ અધ્યક્ષ તરીકે ચાલુ રહે છે. નવા ચૂંટાયેલા અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP