ભારતનું બંધારણ (Constitution Of India)
સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ?

અનુચ્છેદ - 368
અનુચ્છેદ - 162
અનુચ્છેદ - 268
અનુચ્છેદ - 262

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ?

કારોબારી સર્વોચ્ચ છે
સાંસદ સર્વોચ્ચ છે
નગરપાલિકા સર્વોચ્ચ છે
સંસદ અને નગરપાલિકા બન્ને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં અને હોય તો કઈ કલમમાં છે ?

કલમ -24
કલમ -51 એ
બંધારણમાં જોગવાઈ નથી
કલમ -41

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'દરેક રાજ્યના એક રાજ્યપાલ રહેશે' આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી છે ?

આર્ટિકલ-128
આર્ટિકલ-153
આર્ટિકલ-256
આર્ટિકલ-329

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP