ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરી ન્યાયાલય દ્વારા પોતાના અધિનસ્થ ન્યાયાલયને તેના કાર્યક્ષેત્રની બહાર જતા અટકાવવા માટે કઈ રીટનો ઉપયોગ કરે છે ? પરમાદેશ પ્રતિષેધ અધિકાર પૃચ્છા ઉત્પ્રેષણ પરમાદેશ પ્રતિષેધ અધિકાર પૃચ્છા ઉત્પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગની બાબતમાં વિનિમયો કરવાની સત્તા કોને આપવામાં આવેલી છે ? માન.નાણામંત્રીશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી આપેલ પૈકી કોઈ પણ નહીં માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મિઝોરમ અને નાગાલેન્ડની વડી અદાલત ક્યા રાજ્યમાં આવેલી છે ? આસામ નાગાલેન્ડ મિઝોરમ પશ્ચિમ બંગાળ આસામ નાગાલેન્ડ મિઝોરમ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ લેવામાં આવ્યો છે ? ઓસ્ટ્રેલિયા રશિયા ઇંગ્લેન્ડ અમેરિકા ઓસ્ટ્રેલિયા રશિયા ઇંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? સત્યમેવ જયતે વંદે માતરમ્ જન ગણ મન જય હિન્દ સત્યમેવ જયતે વંદે માતરમ્ જન ગણ મન જય હિન્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો (Special state of India) આપવામાં આવ્યો નથી. ઉત્તરાખંડ ઝારખંડ આસામ ત્રિપુરા ઉત્તરાખંડ ઝારખંડ આસામ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP