ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના આમુખમાં કઈ તારીખનો નિર્દેશ છે ? 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 ડિસેમ્બર, 1949 26 નવેમ્બર, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 26 ડિસેમ્બર, 1949 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કેટલા સભ્યો હોય છે ? અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અધ્યક્ષ અને લોકસભાના સ્પીકર અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો અધ્યક્ષ અને અન્ય 6 સભ્યો અધ્યક્ષ, નાણામંત્રી, નાણાસચિવ અને સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? ત્રણ માસ છ અઠવાડિયા છ માસ એક માસ ત્રણ માસ છ અઠવાડિયા છ માસ એક માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલે પોતાની ઇચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ? વડાપ્રધાનને મુખ્ય પ્રધાનને રાષ્ટ્રપતિને સ્પીકરને વડાપ્રધાનને મુખ્ય પ્રધાનને રાષ્ટ્રપતિને સ્પીકરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કયા રાજ્યોમાં / કેન્દ્રસાશિત પ્રદેશોમાં દારૂબંધી અમલમાં છે ? નાગાલેન્ડ, ત્રિપુરા, લક્ષ્યદ્વીપ, બિહાર, ગુજરાત મિઝોરમ, ગુજરાત, નાગાલેન્ડ, બિહાર, લક્ષ્યદ્વીપ મણિપુર, ગુજરાત, ત્રિપુરા, બિહાર, નાગાલેન્ડ ગુજરાત, લક્ષ્યદ્વીપ, મણિપુર, ત્રિપુરા, બિહાર નાગાલેન્ડ, ત્રિપુરા, લક્ષ્યદ્વીપ, બિહાર, ગુજરાત મિઝોરમ, ગુજરાત, નાગાલેન્ડ, બિહાર, લક્ષ્યદ્વીપ મણિપુર, ગુજરાત, ત્રિપુરા, બિહાર, નાગાલેન્ડ ગુજરાત, લક્ષ્યદ્વીપ, મણિપુર, ત્રિપુરા, બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ? બધાજ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) શિયાળુ સત્રમાં ચોમાસુ સત્રમાં બધાજ સત્રમાં પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં) શિયાળુ સત્રમાં ચોમાસુ સત્રમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP