ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે ? 16 યાદીઓ 14 યાદીઓ 12 યાદીઓ 10 યાદીઓ 16 યાદીઓ 14 યાદીઓ 12 યાદીઓ 10 યાદીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ? રાજ્ય સરકાર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ જિલ્લા કલેકટર રાજ્ય સરકાર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ જિલ્લા કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો, સંવિધાનના કયા સુધારાથી દાખલ કરવામાં આવેલ હતી ? 43 41 42 40 43 41 42 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં 42 મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 25 44 51-ક 42 25 44 51-ક 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે ? નાણાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ વડાપ્રધાન રાષ્ટ્રપતિ નાણાપ્રધાન કેન્દ્રીય નાણાંપંચ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌ પ્રથમ વિરોધપક્ષના નેતા તરીકેની જવાબદારી કોણે નિભાવી હતી ? નગીનદાસ ગાંધી ભાઈલાલભાઈ પટેલ કાંતિલાલ ધીયા જયદીપસિંહ ગોહીલ નગીનદાસ ગાંધી ભાઈલાલભાઈ પટેલ કાંતિલાલ ધીયા જયદીપસિંહ ગોહીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP