સમય અને અંતર (Time and Distance)
ગૌતમ પોતાની કાર કલાકના 72 કિ.મી. ઝડપે ચલાવે છે, જ્યારે અનંત પોતાની કાર 40 મિનિટમાં 56 કિ.મી.ની ઝડપે ચલાવે છે, બંનેની ઝડપનો ગુણોત્તર કેટલો થાય ?

6 : 7
4 : 5
3 : 5
7 : 6

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
બે વ્યક્તિ સાથે ચાલવાનું શરૂ કરે છે. એક 3 કિલોમીટર પ્રતિ કલાક અને બીજો 3.75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. બીજો વ્યક્તિ પહેલા કરતાં અડધો કલાક પહેલા નિર્ધારિત સ્થળે પહોચે છે. તો અંતર કેટલું હશે ?

7.5 કિ.મી.
8 કિ.મી.
9.5 કિ.મી.
6 કિ. મી.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
જો એક ગાડી 300 કિ.મી.નું અંતર 3 કલાકમાં પૂર્ણ કરે છે. તો તે ગાડીની સરેરાશ ઝડપ પ્રતિ કલાકની શોધો.

91 કિ.મી./ કલાક
100 કિ.મી./ કલાક
97 કિ.મી./ કલાક
78 કિ.મી./ કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
વિનોદ કાર દ્વારા 420 kmની મુસાફ૨ી 5 hr. 15min. માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંતર 60 km/hr ની ઝડપે કાપે છે. બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ?

105 km/hr
100 km/hr
90 km/hr
85 km/hr

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
એક ટ્રેન 90 Km/hr ની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પાર કરે છે. તો ટ્રેનની લંબાઈ મીટરમાં શોધો.

300 મીટર
150 મીટર
175 મીટર
250 મીટર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP