ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? બંધારણીય ઉપચારોનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય પૂરો પાડવા, ન્યાયમાં થતો વિલંબ નિવારવા કઈ અદાલતોનું આયોજન કરવામાં આવે છે ? લોક અદાલત ખાપ પંચાયત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત લોક અદાલત ખાપ પંચાયત ગ્રાહક અદાલત ગ્રામ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો મૂળ અધિકાર વિદેશી નાગરિકોને પ્રાપ્ત નથી ? કાયદાની સમક્ષ સમાનતા જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર શોષણના વિરુદ્ધ અધિકાર કાયદાની સમક્ષ સમાનતા જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર શોષણના વિરુદ્ધ અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે ? રશિયા યુ.એસ.એ. આયર્લેન્ડ યુ.કે. રશિયા યુ.એસ.એ. આયર્લેન્ડ યુ.કે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણાં પંચ કોણે તેની ભલામણો સુપ્રત કરે છે ? વિધાનસભાના અધ્યક્ષ પંચાયત પ્રધાન મુખ્ય પ્રધાન રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ પંચાયત પ્રધાન મુખ્ય પ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદમાં દાખલ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં નવ અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP