ભારતનું બંધારણ (Constitution Of India) નારી શક્તિના ઉત્કર્ષને લક્ષમાં લઈ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં યોજાયેલ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું ? કોઈ જ આરક્ષણ આપવામાં આવ્યું નથી 16.5% 33% 50% કોઈ જ આરક્ષણ આપવામાં આવ્યું નથી 16.5% 33% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્ય પ્રધાન સ્પીકર સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી મુખ્ય પ્રધાન સ્પીકર સંસદીય સચીવ મુખ્ય સચીવશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના વડાપ્રધાન ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ભારતની સર્વોચ્ચ અદાલત ભારતના વડાપ્રધાન ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોન હોય છે ? વડાપ્રધાન ગૃહ પ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગૃહ પ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ - સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 245 આર્ટિકલ – 243 આર્ટિકલ – 244 આર્ટિકલ – 246 આર્ટિકલ – 245 આર્ટિકલ – 243 આર્ટિકલ – 244 આર્ટિકલ – 246 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP