સામાન્ય જ્ઞાન (GK) ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઇએ ? 75 90 60 100 75 90 60 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે ? નર્મદા વડોદરા દાહોદ પંચમહાલ નર્મદા વડોદરા દાહોદ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ? ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી વલારડી સેવા સહકારી મંડળી લિ. અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી વલારડી સેવા સહકારી મંડળી લિ. અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ-તેજપાલે આબુ પર બંધ આવેલા મંદિરો અંગેનો ઉલ્લેખ 'આબુરાસ' ગ્રંથમાં જોવા મળે છે તે ગ્રંથ ની રચના કોણે કરી હતી ? કવિ સુભટ પ્રભાચંદ્રસૂરિ કવિ પાલ્હણપુત્ર વિનયચંદ્રસૂરિ કવિ સુભટ પ્રભાચંદ્રસૂરિ કવિ પાલ્હણપુત્ર વિનયચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ? જવાહરલાલ નેહરુ સરદાર પટેલ સત્યેન્દ્રનાથ બોઝ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ સરદાર પટેલ સત્યેન્દ્રનાથ બોઝ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જો તમે જયપુરથી વારાણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌથી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ પશ્ચિમ પૂર્વ ઉત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP