ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? સંરક્ષણ બિલ નાણાંકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ સંરક્ષણ બિલ નાણાંકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 212 મો 221 મો 122 મો 121 મો 212 મો 221 મો 122 મો 121 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પોસ્ટલ બેલેટ પ્રથા કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ? 2001 1999 1998 2000 2001 1999 1998 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય લાયકાત વિના જાહેર હોદો ધારણ કરનાર વ્યકિત પર કઈ રીટ કરી શકાય ? પરમાદેશ અધિકાર પૃચ્છા બંદી પ્રત્યક્ષી કરણ ઉત્પ્રેષણ પરમાદેશ અધિકાર પૃચ્છા બંદી પ્રત્યક્ષી કરણ ઉત્પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 50 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 35 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 27 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP