સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રચિહનમાં કયા બે પ્રાણીઓ જોવા મળે છે? આખલો અને ઘોડા બળદ અને ગાય હાથી અને ઘોડા ગાય અને હાથી આખલો અને ઘોડા બળદ અને ગાય હાથી અને ઘોડા ગાય અને હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ? રમણભાઇ નીલકંઠ ગોર્વધનરામ ત્રિપાઠી એદલજી ડોસાભાઇ કનૈયાલાલ મુનશી રમણભાઇ નીલકંઠ ગોર્વધનરામ ત્રિપાઠી એદલજી ડોસાભાઇ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ? મૂળરાજ બીજો અજયપાલ ભીમદેવ બીજો કુમારપાલ મૂળરાજ બીજો અજયપાલ ભીમદેવ બીજો કુમારપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું ગરમ વાતાવરણનું ફળ છે ? કેળાં કેરી સફરજન પાઈનેપલ કેળાં કેરી સફરજન પાઈનેપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પારસીઓના કાશી તરીકે કયુ સ્થળ ઓળખાય છે ? ઉંદવાડા નવસારી નારગોલ સંજાણ ઉંદવાડા નવસારી નારગોલ સંજાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP