સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાઝમોડિયમ કયા પ્રકારનું રોગકારક છે ? બેક્ટેરિયા વાઈરસ પ્રજીવ ફૂગ બેક્ટેરિયા વાઈરસ પ્રજીવ ફૂગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? ગુરુ પૃથ્વી શુક્ર મંગળ ગુરુ પૃથ્વી શુક્ર મંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુ અપારદર્શક છે ? કાચનો લંબઘન અરીસો પ્રિઝમ બહિર્ગોળ લેન્સ કાચનો લંબઘન અરીસો પ્રિઝમ બહિર્ગોળ લેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ? લેક્ટોમીટર બેરોમીટર ગેલવેનોમીટર થર્મોમીટર લેક્ટોમીટર બેરોમીટર ગેલવેનોમીટર થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા વિકલ્પો પૈકી જંતુનાશક દવા ડી.ડી.ટી.નું વૈજ્ઞાનિક નામ કયું છે ? ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાઈમિથાઈલ ટ્રાયક્લોરો મિથાઈલ ડાયક્લોરો ડાયક્વિનાઈલ ટ્રાયબોરોઈથેન ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાયમિથાઈલ ટ્રાયક્લોરો ઈથેન ડાયક્લોરો ડાઈમિથાઈલ ટ્રાયક્લોરો મિથાઈલ ડાયક્લોરો ડાયક્વિનાઈલ ટ્રાયબોરોઈથેન ડાયક્લોરો ડાઈફિનાઈલ ટ્રાયક્લોરો ઈથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ પરમેગેનેટનું વિઘટન કરતા કયો વાયુ મુક્ત થાય છે ? K2MnO4 MnO2 આપેલ પૈકી એક પણ નહીં O2 K2MnO4 MnO2 આપેલ પૈકી એક પણ નહીં O2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP