સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે ? કેલ્શિયમ સોડિયમ આયર્ન કોપર કેલ્શિયમ સોડિયમ આયર્ન કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાની ગરમી શોષી લેતા પાણી શેમા ફેરવાશે ? શરબત વરાળ નરમ પાણી બરફ શરબત વરાળ નરમ પાણી બરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન બેંકનો ઉપયોગ માણસને નીચેનામાંથી શાના માટે કર્યો ? પશુપાલન આપેલ તમામ મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી પશુપાલન આપેલ તમામ મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "સાપેક્ષતાવાદનો સિદ્ધાંત" આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. આઈન્સ્ટાઈન ન્યૂટન હબલ કેપ્લર આઈન્સ્ટાઈન ન્યૂટન હબલ કેપ્લર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? બ્યુટેન ઈથેન મિથેન પ્રોપેન બ્યુટેન ઈથેન મિથેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડી સાચી છે ? વિટામીન - એ - એનીમીયા વિટામીન - ડી - સુકતાન વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા વિટામીન - ઈ - રતાંધણાપણું વિટામીન - એ - એનીમીયા વિટામીન - ડી - સુકતાન વિટામીન - કે - ઝેરોપ્થેલ્મીયા વિટામીન - ઈ - રતાંધણાપણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP