સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ વનસ્પતિ પરોપજીવી છે ? અર્ક જવર અડુની વેલ અમરવેલ ગળો અર્ક જવર અડુની વેલ અમરવેલ ગળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીનની ખામી આંખને નુકસાન કરે છે ? વિટામિન D વિટામિન B વિટામિન C વિટામિન A વિટામિન D વિટામિન B વિટામિન C વિટામિન A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાલમાં સંશોધકોએ ઊંડા અને ઝડપથી સાજા ન થઇ શકે તેવા ઘાના ઉપચાર માટે કઈ થેરાપી વિકસિત કરી છે ? કોલ્ડ હીલિંગ થેરાપી પ્લાઝમા હીલિંગ થેરાપી કોલ્ડ પ્લાઝમા થેરાપી આપેલ પૈકી એક પણ નહીં કોલ્ડ હીલિંગ થેરાપી પ્લાઝમા હીલિંગ થેરાપી કોલ્ડ પ્લાઝમા થેરાપી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીને 4° સે.થી 0° સે. સુધી ઠંડુ પાડતા... કદ વધે છે, ઘનતા વધે છે કદ ઘટે છે, ઘનતા ઘટે છે કદ વધે છે, ઘનતા ઘટે છે કદ ઘટે છે, ઘનતા વધે છે કદ વધે છે, ઘનતા વધે છે કદ ઘટે છે, ઘનતા ઘટે છે કદ વધે છે, ઘનતા ઘટે છે કદ ઘટે છે, ઘનતા વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વોશિંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. રિવર્સ અભિસરણ કેન્દ્રત્યાગી પ્રસાર, ફેલાવો ડાયાલિસિસ રિવર્સ અભિસરણ કેન્દ્રત્યાગી પ્રસાર, ફેલાવો ડાયાલિસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે ? ચાંદી તાંબુ સોનું એલ્યુમિનિયમ ચાંદી તાંબુ સોનું એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP